ચીખલી તાલુકાની અને ખેરગામ તાલુકાની શાળાઓમાં ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયા.

SB KHERGAM
0

 ચીખલી તાલુકાની અને ખેરગામ તાલુકાની શાળાઓમાં ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયા.

આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબે ગુજરાતને સાક્ષર રાજ્ય બનાવવા માટે અને ખાસ કરીને દિકરીઓને સાક્ષર બનાવવા માટે...

Posted by Naresh Patel on Thursday, June 27, 2024
આજરોજ ચીખલી તાલુકાની મુખ્ય પ્રાથમિક શાળા-ચાસા, ઢોડિયાવાડ વર્ગશાળા- ચાસા, કુમારશાળા-દેગામ, પ્રા. વિ. મંદિર - એડિયાવાડ દેગામ, પ્રા. વિ. મંદિર - ઢોડિયાવાડ, બી.બી.દેસાઈ હાઈસ્કૂલ- દેગામ ખાતે આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબે ગુજરાતના ભવિષ્ય નિર્માણ હેતુ આપેલા વારસા સમાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ દરમિયાન હાજરી આપી વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો તથા શિક્ષણ અને ઇત્તર પ્રવૃત્તિમાં ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પોતાનું, પોતાના પરિવારનું, પોતાની શાળાનું, રાજ્ય અને દેશનું ગૌરવ વધારવા માટે ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામનાઓ પાઠવી. ત્યારબાદ ખેરગામ તાલુકાના તોરણવેરા ગામ ખાતે પ્રાથમિક શાળા અને આંગણવાડીનું લોકાર્પણ કરી સમસ્ત ગ્રામજનોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા.

આજરોજ ચીખલી તાલુકાની મુખ્ય પ્રાથમિક શાળા-ચાસા, ઢોડિયાવાડ વર્ગશાળા- ચાસા, કુમારશાળા-દેગામ, પ્રા. વિ. મંદિર - એડિયાવાડ...

Posted by Naresh Patel on Thursday, June 27, 2024

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top